શ્રી એફ.કે.પટેલ હાઈસ્કૂલ,ડેમોલ
વિદ્યાર્થીનુ નામ :
પાસવર્ડ :
rules

નીતિ નિયમો

ફી ની માહિતી

શાળાનો ગણવેશ

  પ્રાથમિક માઘ્યમિક
પ્રવેશ ફી 25 / - 25 / -
શિક્ષણ ફી 25 / - દર માસે 25 / -
સત્ર ફી 25 / - 25 / -
કમ્પ્યુટર  ફી 25 / - દર માસે 25 / - દર માસે.
  વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ
માધ્યમિક ગ્રે રંગનું પેન્ટ સફેદ અને રંગ ચેકસનું ટોપ
  સફેદ અને ગ્રે રંગનું શર્ટ ગ્રે રંગનો પાયજામોને ગ્રે રંગનો દુપટ્ટો

શિક્ષકોના સકંલ્પો

 • શાળામાં પારિવારિક ભાવના કાયમ જળવાય તેવા પ્રયત્નો કરીશુ.
 • સમય પાલનનો આગ્રહ રાખીશું.
 • વિદ્યાર્થીઓને પણ નિયમિતતાનું મહત્વ શીખવીશું.
 • કોઇ પણ સંજોગોમાં સત્યને સાથ આપીશું
 • શાળાનાં બાળકોને વ્યસનોથી દૂર રાખીશું.
 • અમારી શાળાનું ધ્યેય શિસ્ત, સંસ્કાર સાથેના શિક્ષણને ફલિતાર્થ કરીશું.
 • અમે વિદ્યાર્થીઓ સાથે શિષ્ટ વર્તન કરીશું.
 • વિદ્યાર્થીઓનાં શારીરિક-માનસિક વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ રહીશું.
 • શાળાની સંપતિનું જીવની જેમ જતન કરીશું.
 • શૈક્ષણિક કાર્ય દરમ્યાન શક્ય એટલા વધુ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરીશું.
 • બાળક-પાલક-શિક્ષક અને સંચાલક વચ્ચેનો સંબંધ જાળવી રાખીશું
 • ફળની આશા રાખ્યા વગર કાર્ય કરીશું.
 • નબળા વિદ્યાર્થીઓ માટે ઉપચારાત્મક કાર્ય ચાલુ રાખીશું.
 • તેજસ્વી વિદ્યાર્થીઓના ઉજ્જવળ પરિણામ માટે કાયમ કટીબધ્ધ રહીશું.
 • શાળામાં સ્વચ્છતાનો ખાસ આગ્રહ રાખીશું.
 • વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાનો ખાસ આગ્રહ રાખીશું.
 • પરિક્ષામાં ગેરરિતીને સ્થાન આપીશું નહીં.
 • સતત વાલી સંપર્કમાં રહીશું.
 • વાલી મિટીંગમાં વિદ્યાર્થીઓની પૂરવણી બતાવી વાલીઓમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતતા લાવીશું.
 • સંસ્થાને હંમેશા વફાદાર રહીશું.
 • પોતાના ક્ષેત્રમાં જ્ઞાન વધારવા સતત અધ્યયનશીલ રહીશું.
 • શૈક્ષણિક કાર્ય માટે જરૂર પડે વધુ સમયનો પણ ભોગ આપીશું.
 • વિદ્યાર્થીઓને ક્યારેક પણ શારીરિક અને માનસિક શિક્ષા કરીશુ નહીં.
 • શાળામાં વિવિધ પર્વોની ઉજવણી કરીને વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરીશું.
 • જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિદ્યાર્થી સહાયક ફંડ દ્વારા કાયમ મદદ કરતા રહીશું.
 • ધો. 10નું પરિણામ 100% આવેલ છે. જેને જાળવી રાખવાના   
     
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.fkphdemol.org, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.