શ્રી એફ.કે.પટેલ હાઈસ્કૂલ,ડેમોલ
વિદ્યાર્થીનુ નામ :
પાસવર્ડ :
Shree F.K.Patel High School Demol | About Us

શાળા વિશે

અમારી આ શાળા આણંદ જિલ્લાનાં પોટલાદ તાલુકાનાં નાનકડા એવા ડેમોલ ગામમાં રામજી મંદિર પાસે આવેલી છે. અમારી શાળા આણંદ જિલ્લાની વર્ષ 2008 - 09 ની શ્રેષ્ઠ શાળા છે.
અમારી શાળા વિવિધ શિક્ષણલક્ષી સુવિધાઓ ધરાવે છે. જેમા,

 1. શાળાનાં પ્રવેશદ્વારમાં જ સરસ્વતી દેવીની મૂર્તિ.
 2. અદ્યતન કોમ્પ્યુટર લેબ.
 3. અદ્યતન પુસ્તકાલય
 4. જીવંત ચિત્રખંડ
 5. જીવંત પ્રયોગશાળા
 6. પ્રાર્થના ખંડ
 7. ભાઇઓ અને બહેનો માટે અલગ સંડાસ-બાથરૂમ.
 8. દરેક વર્ગખંડમા સી.સી.ટી.વી. કેમેરા + સ્પીકર સીસ્ટમ.
 9. વ્યાયામ ખંડ
 10. અલગ સ્ટાફરૂમ તથા અલગ આચાર્ય ઓફીસ(સંડાસ-બાથરૂમ)સાથે.
 11. વિદ્યાર્થીઓ માટે સુંદર બાગ.
 12. વૃક્ષો સાથેનું મોટુ મેદાન
 13. બાયસેગ તથા ડી.ટી.એચ. માટે ડીશ ટી.વી. વ્યવસ્થા.
 14. પાણીની વ્યવસ્થા માટે સ્કૂલનો પોતાનો બોરકૂવો.
 15. શુદ્ધ પાણી માટે આર.ઓ. સિસ્ટમ.
 16. ક્લાર્ક માટે અલગ કાર્યાલય
 17. ભાઇઓ-બહેનો માટે અલગ પાણી પિવા માટેની વ્યવસ્થા.
 18. દરેક વર્ગખંડમાં કચરાપેટી
 19. વિદ્યાર્થી માટે મનોભાવ-પેટી
 20. વિદ્યાર્થી માટે બચત બેંક
 21. વિદ્યાર્થી બુક બેંકની સુવિધા.
 22. શિક્ષક સહાયક મંડળી.
 23. અદ્યતન શિક્ષણ સામગ્રી ઓ.એચ.પી., ટ્રાન્સફરન્સી, સ્લાઇડ, ડી.વી.ડી., સી.ડી. વિગેરે.
 24. શાળાની ફરતે કંમ્પાઉંડ દિવાલ.
 25. પટાવાળા ભાઇઓ રહેવા માટે અલગ વ્યવસ્થા.
 26. કોમ્પ્યુટર હૉલની સાચવણી માટે અલગ સિક્યુરી   
     
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.fkphdemol.org, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.