શ્રી એફ.કે.પટેલ હાઈસ્કૂલ,ડેમોલ
વિદ્યાર્થીનુ નામ :
પાસવર્ડ :
Shree F.K.Patel High School Demol | Stu Info

બાળકોની માહિતી

વિદ્યાર્થીઓનાં સંકલ્પો

 • હું નિયમિત શાળાએ આવીશ.
 • હું નિયમિત ગૃહકાર્ય લાવીશ.
 • હું ભણવામાં ધ્યાન આપીશ.
 • હું અપશબ્દ બોલીશ નહિં.
 • હું વિદ્યાર્થીને ભાઇ વિદ્યાર્થીની બહેન કહીને બોલાવીશ.
 • હું કાયમ સ્વચ્છ યુનિફોર્મમાં શાળાએ આવીશ.
 • હું મા-બાપ અને ગુરુજનોની આજ્ઞાનું પાલન કરીશ.
 • હું સત્ય બોલીશ.
 • હું વ્યસનથી દૂર રહીશ.
 • હું પરીક્ષામાં ચોરી કરીશ નહિં.
 • હું શાળાની મિલકતને નુકસાન પહોંચાડીશ નહિં.
 • હું શાળાને મારી શાળા સમજીશ.
 • હું શાળાનાં બાગનું ધ્યાન આપીશ.
 • હું શાળાની સહઅભ્યાસિક પ્રવૃતિમાં ભાગ લઇશ.
 • હું ઘરે પણ ભણવામાં ધ્યાન આપીશ.
 • હું ટી.વી. ઓછુ જોઇશ.
 • હું બજારુ વસ્તુઓ ન ખાતા પોષ્ટિક આહાર લઇશ.
 • હું ઘરે એક છોડનું જતન કરીશ.
 • હું સારા મિત્રોની સોબત કરીશ અને ખરાબ મિત્રોથી દુર રહીશ.
 • હું માતા-પિતાને દરરોજ પગે લાગીશ.
 • હું પુસ્તકાલયનાં વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરીશ.
 • હું દરરોજ એક બાર મંદિરે જઇશ.
 • હું મારુ પરિણામ સુધારવા અક્ષરો સારા કાઢીશ.
 • હું પ્રાર્થનાસભામાં નિયમિત હાજરી આપીશ.
 • હું સર્વધર્મ સમભાવની ભાવના દરેક જણ સાથે કેળવીશ.

વિદ્યાર્થી વસ્તુ ભંડાર

અમારી શાળામાં વિદ્યાર્થી વસ્તુ ભંડાર ચલાવવામાં આવે છે. જેના સંપૂર્ણ વહિવટ માટે શાળામાં ભણતા બે વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવે છે. આ બાળકો સુંદર રીતે વહિવટ ચલાવે છે. આ વસ્તુ ભંડાર "નહિં નફો, નહિ નુકસાન" નાં ધોરણ ચાલવવામાં આવે છે. જેનાથી બાળકોમાં વહિવટી ક્ષમતાનો વિકાસ થાય છે. આ વસ્તુ ભંડારમાં નોટો, ચોપડીઓ, પેન, રબર, મોજા, આઇ કાર્ડની દોરી, રીબીન, ચાર્ટ પેપર, રીફીલ વગેરે વસ્તુઓ બજાર કરતા સસતી અને સારી ઉપલબ્ધ થાય છે. શાળાનાં શિક્ષકશ્રી એચ.બી. પારેખ સાહેબ આ બધી વસ્તુઓ નડિયાદથી હોલસેલનાં ભાવે ખરીદી લાવે છે તથા બાળકોને જરૂરી માર્ગદર્શન   
     
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.fkphdemol.org, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.