શ્રી એફ.કે.પટેલ હાઈસ્કૂલ,ડેમોલ
વિદ્યાર્થીનુ નામ :
પાસવર્ડ :
Shree F.K.Patel High School Demol | Doners

દાતાશ્રી

ભૌતિક સુવિધાઓ કરી આપનાર દાતાશ્રીઓ

 • શ્રી વિઠ્ઠલભાઇ રણછોડભાઇ પટેલ (યુ.એસ.એ.) તરફથી સ્લાઇડ પ્રોજેક્ટર ઓ.એચ.પી.માટે 25000/- રૂ.
 • શ્રી રમણભાઇ કાળીદાસ પટેલ (યુ.કે.) તરફથી સેટ-એમ્પ્લીફાયર માટે 15000/-રૂ.
 • શ્રી સંજયભાઇ - કોમલભાઇ (યુ.કે.) તરફથી વોટર કુલર માટે 23500/-રૂ.
 • શ્રી અશોકભાઇ ઇશ્વરભાઇ પટેલ (યુ.એસ.એ.) તરફથી ટી.વી.- ડી.ટી.એચ., ડી.વી.ડી. માટે 29000/- રૂ.
 • શ્રી જગદીશભાઇ ઇશ્વરભાઇ પટેલ (યુ.એસ.એ.) તરફથી ડીજીટલ કેમેરા માટે 19500/- રૂ.
 • શ્રી જગદીશભાઇ ઇશ્વરભાઇ પટેલ (યુ.એસ.એ.) તરફથી નવી કોમ્પ્યુટર લેબ બાંધવા માટે આશરે 17,00,000/- રૂ.
 • શ્રી જગદીશભાઇ ઇશ્વરભાઇ પટેલ (યુ.એસ.એ.) તરફથી સી.સી.ટી.વી. કેમેરા તથા દરેક વર્ગખંડમાં માઇકની ટુ-વે સીસ્ટમ માટે 85000/- રૂ.
 • ગં.સ્વ. મણીબા તરફથી હસ્તે મેઘના પ્રણયકુમાર પટેલ (યુ.એસ.એ.) તરફથી સરસ્વતી દેવીની મૂર્તિ સ્થાપન માટે 65000/- રૂ.
 • શાળાનાં બાળકોનાં નવા યુનિફોર્મ માટે શ્રી શ્રી વિઠ્ઠલભાઇ રણછોડભાઇ પટેલ (યુ.એસ.એ.) તરફથી 15000/- રૂપિયા અને શ્રી શ્રી જગદીશભાઇ ઇશ્વરભાઇ પટેલ (યુ.એસ.એ.) તરફથી 20000/- રૂપિયા.
 • શ્રી ભાનુભાઇ કાળીદાસ પટેલ (લંડન) આચાર્યશ્રીની ઓફિસ માટે નવા કોમ્પ્યુટર અને પ્રિન્ટર માટે 30400/- રૂપિયા.
 • શ્રી ચુનીભાઇ દેસાઇભાઇ પટેલ ટ્રસ્ટ તરફથી પ્રતિવર્ષ તમામ બાળકોને ચોપડા-નોટ માટે સહાય હસ્તે શ્રી નટુભાઇ ચુનીભાઇ પટેલ (લંડન)
 • પીવાનાં પાણીનાં બોર માટે 80000/-રૂપિયા શ્રી નટુભાઇ ચુનીભાઇ પટેલ (લંડન) તરફથી.
 • 15 મી august:-2011  ના રોજ જાહેર થયેલ દાન ની વિગતો
 • 10,00,000/- અશોકભાઈ ઈશ્વર ભાઈ  પટેલ
 • 1,11,111/- પરષોતમ ભાઈ સોમાં ભાઈ પટેલ 
 • 1,11,111/- LATE ડાહીબેન કાલિદાસ બિન ધર્મદસ From: ભાનુભાઇ કાલિદાસ પટેલ
 • 1,11,111/- LATE ડાહીબેન મગનભાઇ  બિન નરોત્ત મ ભાઈ
 • 1,00,000/- LATE મણિ બેન મગનભાઇ  બિન કુબેર ભાઈ પટેલ 
 • 1,00,000/- ભારતિબેન રમેશભાઈ મગનભાઇ પટેલ
 • 1,60,000/- સેવા સહકારી મંડળી  ડેમોલ
 • 50,000/- હાથીભાઇ શિવાભાઈ પટેલ
 • 25,000/- રમણભાઈ કાલિદાસ પટેલ From: સ્મિતાબેન  પટેલ
 • 25,000/- Late લલિતાબેન હરમનભાઇ પટેલ બિન ફુલા ભાઈ
 • 5001/- પ્રતિમાબેન ગિરીશ ભાઈ પટેલ dabhou

તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરનાર દાતાશ્રીઓ

 • સ્વ. રણછોડભાઇ ભઇજીભાઇ પટેલનાં સ્મરણાર્થે તેમનાં પુત્રો તરફથી ધોરણ 5 થી 9 માં પ્રથમ દ્વિતીય અને તૃતીયને ચાંદીના મેડલ
 • ધોરણ-10 નાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીયને ચાંદીનાં મેડલ.
 • શ્રી ડેમોલ કેળવણી મંડળ, ડેમોલ તરફથી
 • ધોરણ 5 થી 9નાં પ્રથમ, દ્વિતીય, તૃતીયને 150/-, 125/-, 100/-રૂપિયા સુધીની ભેટ ધોરણ 10માં પ્રથમ આવનારને 20ગ્રામ ચાંદીનો મેડલ, દ્વિતીય આવનારને 15ગ્રામ ચાંદીનો મેડલ અને તૃતીય આવનારને 10ગ્રામ ચાંદીનો મેડલ અને તૃતીય આવનારને 10ગ્રામ ચાંદીનો મેડલ.
 • શ્રી જગદીશભાઇ ઇશ્વરભાઇ પટેલ યુ.એસ.એ. તરફથી એસ.એસ.સી. ની પરીક્ષામાં 70%થી વધુ ગુણ લાવનાર દરેક બાળકને 500/-રૂપિયાનો રોકડ પુરસ્કાર હસ્તે પૂજ્ય મણીબા.
 • શ્રી જયંતિભાઇ છોટાભાઇ પટેલ યુ.એસ.એ., શ્રી મનુભાઇ છોટાભાઇ પટેલ તરફથી એસ.એસ.સી.ની પરીક્ષામાં 75%થી વધુ ગુણ લાવનાર દરેક બાળકને 1000/-રૂપીયાનો રોકડ પુરસ્કાર.
 • સ્વ. મનુભાઇ હાથીભાઇ પટેલનાં સ્મરણાર્થ તેમનાં સુપુત્રો ચિ. સંજયભાઇ અને ચિ. કોમલભાઇ(યુ.કે.) તરફથી.
 • ધોરણ 5 થી 9 માં પ્રથમને 101/-, દ્વિતીયને 75/- અને તૃતીયને 51/-નો રોકડ પુરસ્કાર.
  ધોરણ 10 માં પ્રથમને 501/-, દ્વિતીયને 401/- અને તૃતીયને 301/- નો રોકડ પુરસ્કાર,
 • શ્રી અશોકભાઇ હરમાનપટેલ(યુ.એસ.એ) તરફથી ધોરણ ૧૦માં વિષયવાર સૌથી વધુ ગુણ લાવનાર દરેક બાળકને 222/-રૂ.નો રોકડ પુરસ્કાર.
 • શ્રી ભાનુભાઇ કાળીદાસ પટેલ(લંડન) પ્રતિ વર્ષ 10000/-રૂપિયા સહઅભ્યાસિક પ્રવૃત્તિનાં ઇનામો માટે અને ધોરણ 1 થી 10માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર દરેક બાળકને રોકડ પુરસ્કાર.
 • શાળાનાં આચાર્યશ્રી પરેશભાઇ તરફથી જે તે શિક્ષકોનો એસ.એસ.સી. ના દત્તક આપેલ બાળકો જો બધાં જ પાસ થાય તો જે તે શિક્ષકને રૂપિયા 500/- નો રોકડ પુરસ્કાર અને જાહેરમાં સન્માન.   
     
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.fkphdemol.org, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.